
આજના આધુનિક અને ભાગદોડના યુગમાં દરેક માણસે મળવું શક્ય હોતું નથી, પરિચિત છતાં અપરિચિત રહેતા હોઈએ છીએ ત્યારે એકબીજાને મળવાના અને જાણવાનાં તથા સાથે પરિચિત કેળવવાના હેતુથી તથા યુવા પેઢી પણ એક બીજાને જાણે અને સાથે બાળકોને કંઈક માણવા મળે, યુવાનો ને કંઈક જાણવા મળે અને શ્રી સમસ્ત કોઠીયા પરિવાર, સુરત સેવા, સહકાર અને સંગઠન ની ભાવના સિદ્ધ થાય એ હેતુથી સ્નેહમિલન સમારોહ નુ આયોજન કરેલ છે.
૨૧/૨૨, સ્વસ્તિક પ્લાઝા, હનુમંત કોર્પોરેશન, બીજા માળે, યોગીચોક, સુરત
૨, દેવમ પેઇન્ટર આર્ટ, અમીદીપ પેટ્રોલ સામે,સિમાડા,ભગુરાજ સોસાયટી,વરાછા, સુરત
ઝંકાર પાન ધનલક્ષ્મી કોમ્પલેક્ષ સામે , માતાવાડી - નીતીનભાઈ કોઠિયા - 95101 95520
મારુતી પાન સેન્ટર, નેતલદે સોસાયટી, પુણાગામ સીતાનગર ચોક, સુરત.
શ્રીજી ઝેરોક્ષ ધરમનગર પૂર્વી સોસાયટી રોડ હરિૐ કલાસીસની સામે , સુરત.
ખુશ્બુદીપ સાબુ, જલારામ સોસાયટી, રધુવીર ચોકડી, અમરોલી, સુરત.
વિરડીયા સ્કીન કેર, ૩૦૪ સનસાઇન કોમ્પલેક્ષ, CNG પંપની સામે, સુદામા ચોક, મોટા વરાછા, સુરત.
શિવ શક્તિ ઇલેક્ટ્રિકલ, ૩A શ્યામલ બિલ્ડિંગ, કોહિનુર સોસા.ની સામે, મિનિ બજાર, વરાછા રોડ - ૯૩૭૭૪ ૮૩૯૯૯